કચ્છના અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમા શ્રી સીધેશ્વર પાર્ક સોસાયટીમાં ૭૮ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

કચ્છના અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમા શ્રી સીધેશ્વર પાર્ક સોસાયટીમાં ૭૮ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી


કચ્છ માં મેઘપર કુંભારડી તા.અંજાર શ્રી સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીમાં ૭૮ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ.
મેઘપર કુંભારડી તા. અંજારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીમાં ૭૮ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી. શરૂઆતમાં વંદે માતરમ્ ગીત તેમજ રાષ્ટ્રગાન જન ગણ મન ગીત સાથે સોસાયટીના પ્રમુખ રાજેશભાઈ આહીર, ઉપપ્રમુખ મનોજભાઈ સરોવા, મંત્રીશ્રી મુકેશભાઈ મગનાણી, ખજાનચી શ્રી નતિશભાઈ વ્યાસ, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ આહીર, નરશીભાઈ ખારવા, મનોજભાઈ કુબાવત, બબલુભાઈ, વડીલ શ્રી જેશંગભાઈ આહીર, સમીરભાઈ, મહિલા મંડળના રતનબેન આહીર, શાંતાબેન, પ્રિયાબેન, સારીકાબેન, પલ્લવીબેન રાજગોર, ચેતનાબેન વ્યાસ, રમીલાબેન પટેલ, પલ્લવીબેન વાઘેલા, અપેક્ષાબેન રાસ્તે વગેરેના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
શ્રી સીધેશ્વર પાર્ક સોસાયટી દ્રારા પ્રસાદીનું વિતરણ પણ કરાયું હતું સમગ્ર ર્કાયક્રમની વ્યવસ્થા શ્રી નારણભાઈ લોચાએ સંભાળી હતી.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.