બનાસકાંઠા જીલ્લા ની તાજેતરની ધટના નાનાં બાળકો ને લાલબત્તી સમાન છે તેના વિશેષ તંત્ર વિચારણા ખરાં?? - At This Time

બનાસકાંઠા જીલ્લા ની તાજેતરની ધટના નાનાં બાળકો ને લાલબત્તી સમાન છે તેના વિશેષ તંત્ર વિચારણા ખરાં??


બનાસકાંઠા જીલ્લા ની તાજેતરની ધટના નાનાં બાળકો ને લાલબત્તી સમાન છે તેના વિશેષ તંત્ર વિચારણા ખરાં??

તાજેતરમા નાનાં બાળક ની બેનેલી ધટના લાલબત્તી સમાન છે.બનાસકાંઠા જીલ્લાનુ આવેલું પાલનપુર તાલુકા નું વેડંચા ગામ વતની ભાટિયા કિર્તી કુમાર વીરાભાઇ તેઓ વડનગર જીઇબી ખાતે ફરજ બજાવી રહેલા ભાટિયા કિર્તી કુમાર ના ગામ ખાતે તાજેતરમાં શ્રી બાબા રામદેવ પીર ના મંદિર મેઈન ગેટ બંધ હોવાથી મંદિર ની બોર્ડર પર લોખડ ના ભાલાવાળા કુદીને જતાં નાના બાળકો દર્શન કરવા જતા તારીખ ૨૧/૦૬/૨૦૨૪ શુક્રવાર ના દિવસે દિનેશભાઈ નરસિંહ ભાટિયા ના સુપુત્ર મનિષ કુમાર દિનેશભાઈ ઉમર ૧૧વર્ષ ધોરણ -૫ થી ધોરણ -૬મા પ્રવેશ મેળવ્યો હતો.તે મનિષ કુમાર રામદેવ પીર નાં મંદિર ના બોર્ડર ને કુદી ને દર્શન કરવા જતા લોખંડ નો ધાર દાર ભાલાવાળા સીળીયો પેટ ના ભાગ માં ઘુસી જતાં આ નાના બાળક ને ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર માટે દવાખાને લઇ જતાં ગામ ના ડૉક્ટર આગળ લઈ જવાનું કહ્યું હતું.તેથી પાલનપુર દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું કરૂણ અવસાન થતુ વેડંચા ગામ ખાતે શોકની લાગણી ફેરવાઈ ગયું હતું અને આજુબાજુના વિસ્તારમાં લોકો ને પણ શોક ની લાગણી માં જોવા મળે છે. અને તેમાં ના મા-બાપાની માનસિકતા અને અંતરમન થી આધાતજન લાગણી થી માનસિક સમતુલા ગુમાવી બેસે તેવું જોવા મળે છે.
તો દરેક સરકારી તથા મંદિર તથા વહીવટી શાખાઓની માં લોખંડ ની ભાલાવાળા સીળીયો ની બોર્ડર અથવા દિવાલ ના બનો તેવું ગ્રામ જનો સરપંચ તથા સમાજીક આગેવાનો તથા કલેકટર ને લોખંડ ના સળિયા નાભાલાવાળા બોર્ડર દૂર કરે તો નાના બાળક ને જાનહાનિ તથા મૃત્યુ ના મુખ ના. જાય તેવું તંત્ર આ વીશે વિચારણા કરે. અને સરકારે આ ભાલાવાળી જેટલી એ બોર્ડર બનાવેલી હોય તો તેને દૂર કરવા માટે સરકાર એ એક પરિપત્ર બહાર પાડ્યો જોઈએ કે દરેક સંસ્થા કે મંદિર હોય કે વહીવટી શાખા હોય કોઈ પણ સરકારી કે ખાનગી માં આવી ભાલાવાળી લોખંડ ની બોર્ડર ના હોવી જોઈએ તો સરકાર આ બાબતે ધોર નીદ્રાધીન માંથી જાગૃત થાય.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.