વિસાવદરના નાની પિંડાખાઈ ગામે વૃદ્વનું અપહરણ ગણતરી ના કલાકો માં પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
વિસાવદરના નાની પિંડાખાઈ ગામે વૃદ્વનું અપહરણ ગણતરી ના કલાકો માં પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા વિસાવદર ના નાનીપિંડાખાઈ ગામે રહેતા વૃદ્ધનું પાંચવ્યક્તિઓ દ્વારા અપહરણ કરીગયેલ ત્યારે વિસાવદર પોલીસ ને અપહરણ ની જાણથતા પોલીસ દ્વારા બી એન એસ કલમ 140(3)3(5)મુજબ ગુનો દાખલ કરીને વિસાવદર ના પીઆઈ આરબી ગઢવી દ્વારા તુરંતએક્સનમા આવીને પીએસઆઈ એસ આઈ સુમરા તેમજ પોલીસ ટિમના એ એસ આઈ કરમટા અવિનાશ પંડિયા સહિત નાઓ દ્વારા અપહરણ કરોને ઝડપીપાડવા માટે ટેક્નિકલ સોર્સ તેમજ અંગત બાતમીદારોને કામે લગાડીને આરોપીઓનું પગેરું દબાવેલ ત્યારે બાતમી દારની બાતમી મળેલ કે અપહરણકારો વૃદ્ધ નું અપહરણ કરીને અમરેલી ડિસ્ટિક મા છુપાયેલ હોય તેવીબાતમી મળતા પોલીસ ટિમઅમરેલી ના પાણીયા ગામે પહોંચીગયેલ અને આરોપી મગન હરજી પરમાર (2)રમેશ હરિસરોલીયા (3)મનુહરિ સારોલિયા ને અપહુત સાથે પકડી પાડેલ ત્યારે બે આરોપી સ્થળ ઉપર હાજર મળેલ નહીં (1)જેમાં છગનહરજી (2)જગદીશરાજુ ને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથઘરેલ છે વૃદ્વ નું અપહરણ કરનાર ની પોલીસ દ્વારાપૂછપરછ કરતા કુટુંબીક મામલા મા વૃદ્વ નું અપહરણ કરવામાં આવેલ તેવું જણાવેલ પરંતુ વિસાવદર પોલીસ દ્વારા આરોપીને કોર્ટમા રિમાન્ડ ની માંગ સાથે રજૂકરશે ત્યારેજ સાચું કારણ બારઆવશે તેવું જાણવા મળેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.