ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કિસાન દિવસની ઉજવણી. - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કિસાન દિવસની ઉજવણી.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કિસાન દિવસની ઉજવણી.
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. તેમાં કિસાન આપના દેશની નીડ છે. આપનો દેશ વિશ્વની અંદર પણ કૃષિથી કૃષિ પ્રધાન દેશ થી ઓળખાય છે આ દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન અને જય કિસાન” નારો પણ આપેલો છે. જે દેશના ખેડૂતો આખી જીવસૃષ્ટિના પેટ ભરવા માટે ટાઢ, તડકામાં અને વરસાદમાં રાત દિવસ ખેતરમાં મહેનત કરીને પૃથ્વીપરના સમગ્ર જીવસૃષ્ટિના પેટ ભરે છે એવા ખેડૂતોનો આજે તારીખ ૨૩ ડિસેમ્બરના રોજ “કિસાન દિવસ” તરીકે આપના દેશમાં ઉજવણી થાય છે.
તે ઉજવણીના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર જીવસૃષ્ટિ માટે જે પાણી બચાવો અભિયાનનું કાર્ય કરે છે. તે હાલ અત્યાર સુધીમાં 125 ડેમ પૂરા કરેલ અને 11,111 ડેમનો સંકલ્પ કરેલ છે. તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે 23/12/2023 ના રોજ શાપર જી.આઇ.ડી.સી. એસોસીએસન હોલમાં સાંજના પાંચ કલાકે પાંચ કલાક એક કિસાન દિવસના ઉજવણીના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના લોકો ભેગા મળીને ખેડૂતોની પાયાની જરૂરીયાત જે વરસાદી સુધ્ધ પાણીની માટે કાર્ય કરી રહી છે તે કાર્યના ભાગ રૂપે. કિસાનોની મદદ થાય એના માટે વધારેમાં વધારે પાણી બચાવો અભ્યાનમા ચેકડેમ ને રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને આ કાર્યને વેગ મળે તેના માટે એક કાર્યક્રમનું પણ આયોજન રાખેલ છે
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, પરસોતમભાઈ કમાણી, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, દિલીપભાઇ લાડાણી, વિરાભાઈ હુંબલ, જે.કે. સરધારા, ભરતભાઇ પરસાણા, જેરામભાઈ વાંસજાળિયા, વસંતભાઈ લીંબાસીયા, વિજયભાઈ ડોબરિયા, ભીખુભાઈ વિરાણી, અરવિંદભાઈ પાણ, જગદીશભાઇ કોટડીયા, ભરતભાઇ ભૂવા, પ્રકાશભાઇ કનેરીયા, જિગ્નેશભાઇ પટોડીયા, શિવલાલભાઈ આડ્રોજા, શતીષભાઈ બેરા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, કમલ નયનભાઈ સોજીત્રા, ઉમેશભાઈ માલાણી, બીપીનભાઈ હદવાણી, નાથાભાઈ કાલરીયા, મૂળજીભાઈ ભીમાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ગાજીપરા, મિતલભાઈ ખેતાણી, ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ જેતાની, અશોકભાઈ મોલિયા, વિઠલભાઈ બાલધા,ભરતભાઈ પીપળીયા, લક્ષ્મણભાઈ શિંગાળા તેમજ અનેક લોકો દ્વારા આ કાર્યને સફળતામા મદદરૂપ થયેલ છે
રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.