ટ્રેકટર ચોકમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
ટ્રેકટર ચોકમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાશહેરના ભાણજી બાપા પુલ પાસે, ટ્રેકટર ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સને થોરાળા પોલીસની ટીમે દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂા.20260ની રોકડ કબ્જે કરી હતી.
પોલીસે આરોપી સાહિલ કરીમ પરમાર (ઉ.વ.27, રહે. નિલકંઠ પાર્ક શેરી નં.6, કોઠારીયા મેઈન રોડ), નિઝામ ગની મકવાણા (ઉ.વ.46, રહે.નવી ઘાંચી વાડ, શેરી નં.2, જિલ્લા ગાર્ડન ચોક), લાલુ વલ્લભ રાઠોડ (ઉ.વ.40, રહે.બાપા સીતારામનગર, શેરી નં.5, નવા થોરાળાહે.કુબલીયાપરા, શેરી નં.5) સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
