જાયન્ટ્સ હિંમતનગર સહિયર માં આગામી વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની પસંદગી થઈ…..
જાયન્ટ્સ હિંમતનગર સહિયર માં આગામી વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની પસંદગી થઈ.....
જાયન્ટ્સ હિંમતનગર સહિયરની જનરલ મીટીંગ હાલના પ્રમુખ સોનલબેન મહેતા ના ઘરે યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા. આગામી વર્ષ માટે હાલના પ્રમુખ સોનલબેન પી.મહેતા અને મંત્રી રાજેશ્રીબેન બી.ત્રિવેદી ની ફરીથી સર્વાનુમતે માટે પસંદગી કરવામાં આવી છે. ચાલુ વર્ષે બંનેએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સક્રિય રહીને સેવા કાર્ય કર્યું છે. બંનેને ગ્રુપ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.