વેરાવળ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
૧૭ માં પદવીદાન સમારંભના ઉપલક્ષમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ગજ્જ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગજ્જ ના સ્વયંસેવકો, અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને અન્ય લોકો દ્વારા ૩૦ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પના સંયોજક તરીકે ગજ્જપ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશકુમાર ડી. મુંગરાએ કામગીરી કરેલ હતી. આ કેમ્પને સફળ બનાવવામા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથના સભ્યોનો સહકાર પ્રાપ્ત થયેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
