વિંછીયા તાલુકાના સરકારી માધ્યમિક શાળા રેવાણીયા ખાતે આંગણવાડી તેમજ બાલવાટિકા ધોરણ 1 અને 9ના બાળકો અને વિધાથીર્ઓને માટે પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સરકારી અધિકારીઓ ચંદારાણા સર, રાજા સર, સી આર સી જસમતભાઈનું આ તકે શાળાના આચાર્ય ભાષાબેન ઠાકર, હાર્દિકભાઈ અને કરણસિંહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને તમામ પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો તમામના સહયોગથી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

વિંછીયા તાલુકાના સરકારી માધ્યમિક શાળા રેવાણીયા ખાતે આંગણવાડી તેમજ બાલવાટિકા ધોરણ 1 અને 9ના બાળકો અને વિધાથીર્ઓને માટે પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સરકારી અધિકારીઓ ચંદારાણા સર, રાજા સર, સી આર સી જસમતભાઈનું આ તકે શાળાના આચાર્ય ભાષાબેન ઠાકર, હાર્દિકભાઈ અને કરણસિંહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને તમામ પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો તમામના સહયોગથી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.