મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા માં ભરતી - At This Time

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા માં ભરતી


મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા માં ભરતી

બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસો નો ભરતી મેળો કરવાની હોય આ કામે તારીખ 7/2/2023 થી 22/2/2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 6 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફિસ નંબર 10 એસ્ટાબ્લિશમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27/2/2023 સુધીમાં આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટ થી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીસ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે તે માટે ની વય મર્યાદા 18 થી 35 વર્ષ સુધીની રાખવામાં આવિ છે અને આ ભરતી માં સરકાર ના નિયમોનુસાર માસિક સ્તાયપેન્ડ આપવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી આં બાબતોને ધ્યાન માં લઇ ને તમામ શૈક્ષણિક લાયકાત ના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાના રહેશે

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.