44 ડીગ્રી તાપમાન નોંધાતા જસદણ આટકોટ ના રસ્તા થયાં સૂમસામ
વધતી જતી ગરમી તેના આકરા તેવર બતાવી રહી છે. ઉનાળો ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપમાં આવી રહ્યો હોઈ લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બપોરે રોડ જાણે કુદરતી કફર્યુ લાદી દેવાયો હોય તેમ સૂમસામ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે પર પણ એકલદોકલ વાહન જોવા મળતા હોય ત્યારે જસદણ આટકોટ રોડ બપોરે સાવ સુમસામ જોવા મળ્યો હતો.
તસવીર-કરશન બામટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.