બામણવા ગામ ની પ્રાથમિક શાળા માં પ્રવેશ ઉત્સવ યોજાયો - At This Time

બામણવા ગામ ની પ્રાથમિક શાળા માં પ્રવેશ ઉત્સવ યોજાયો


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકા નું બામણવા પ્રાથમિક શાળા 1 અને શાળા 2 પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો વિજાપુર તાલુકાના ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન ડેપો મેનેજર વિજાપુર વિજયભાઈ ચૌધરી સાહેબ સાથે ગામમાં માટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષિકા બહેનો તથા પ્રજાપતિ અમીતભાઈ સાહેબ અને
આચાર્ય 1- કનૈયાલાલ ડામોર
આચાર્ય 2-પટેલ ઉમેશભાઈ કાંતિલાલ

ગામના આગેવાન-ખુમાનસિંહ ચૌહાણ
CRC સાહેબ - મહેશભાઈ પટેલ.આ પસંદ ગામ લોકો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ ૯૯૯૮૨૪૦૧૭૦ મો


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.