અમદાવાદ ના દરિયાપુર માં મદ્નેશા નું સર્વ કરવા ગયેલા સરકારી કર્મચારીઓ પર હુમલા માં ચાર આરોપીઓ ને પકડી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
તા:-૨૧/૦૫/૨૦૨૪
અમદાવાદ
દરિયાપુર ની મદ્રેશા માં સર્વ કરવા ગયેલા સરકારી કર્મચારીઓ પર જીવ લેણ હુમલો કરનાર ને ઝડપી પડવામાં આવ્યા
અમદાવાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.૧૧૧૯૧૦૦૯૨૪૦૨૦૭/૨૦૨૪ ipc.કલમ.૧૪૩.૧૪૭.૩૨૩.૨૯૪(ખ) ૩૯૨.૧૮૬.૩૩૨.૫૦૬.(૨) મુજબનો ગુન્હો નોંધાવેલ હતો જેમાં તા:-૧૮/૫/૨૦૨૪ ને દરિયાપુર ખાતે સુલતાન મહોલ્લા ખાતે આવેલ સૈયદ. અલ્લી ની મસ્જિદ ખાતે મદ્રેસા બહાર રોડ પર કેટલાક અસામાજિક ઈસમો દ્વારા મદ્રેસા માં ફોટો કેમ પાડો છે તેમ કહી ને ગડદા પાટુ ના માર માર્યો ને ખરાબ ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી ના હાથ માંથી મોબાઈલ ફોન ને સરકારી કાગળો લૂંટી લઈ કાયદેસર ફરિયાદી ને સરકારી કામગીરી માં રુકાવટ કરી ગુન્હો કરેલ જેની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી
જેમાં ભાગરૂપે મસ્જિદ ની આજુબાજુ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૪ ઉસમો ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ ઝડપી પડ્યા હતા જેના નામ નીચે મુજબ છે
(૧) મો.પરવેઝ સ/ઓફ ફારૂક શેખ મોહમ્મદ શેખ ઉંમર-૨૬.રહે:-રહેમતુંલ્લા મંજિલ દરિયાપુર પોલીસ સ્ટેશન પાછળ ચંદન તલાવડી દરિયાપુર અમદાવાદ
(૨) મો.સફિયાન સ/ઓ.અબ્દુલ પઠાણ ઉંમર:-૨૦
રહે:-૨૫૦૯ સુલતાન મોહલ્લા વાઘરી વાડ કાલુપુર અમદાવાદ
(૩) ફેહજાન સ/ઓ.હુશેન રમજાની શેખ ઉંમર:-૧૮ રહે:- ગુલશનગલી સૈયદ અલ્લી ની મસ્જિદ પાછળ દરિયાપુર અમદાવાદ તેમજ હેબતખાન ની ચાલી કાલુપુર બ્રિજ નીચે કાલુપુર અમદાવાદ
(૪) અયાન સ/ઓ મો.હુશેન રમજાની શેખ ઉંમર:-૧૮
રહે:-ગુશનગલી સૈહદ અલ્લી ની મસ્જિદ પાછળ દરિયાપુર અમદાવાદ હેબતખાન ની ચાલી કાલુપુર અમદાવાદ ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.