શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી……..
શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી........
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઇ ભટ્ટની ગાંધીનગર ખાતે સરકારી માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગીમાં નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિમાં બે શિક્ષણ શાસ્ત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. શ્રી મિતેશભાઈ ભટ્ટ હાલમાં પ્રાંત અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સાબરકાંઠા વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
