આઠ ઇસમો જુગાર રમતા મળી આવતા કુલ રૂ.11,200 મુદ્દામાલ સાથે બોટાદ પોલીસે દબોચીયા - At This Time

આઠ ઇસમો જુગાર રમતા મળી આવતા કુલ રૂ.11,200 મુદ્દામાલ સાથે બોટાદ પોલીસે દબોચીયા


(અજય ચૌહાણ)
બોટાદ સાળંગપુર રોડ કાર પોઇન્ટ વાળી શેરી પાસે સીંકદરભાઈ ઉર્ફે લગડો ગુસબભાઈ રફાઈ, રફીકભાઇ મુલાજી મીર, સાબીરભાઈ સુવાભાઈ મીર, ઇમરાનભાઇ દાઉદભાઈ રફાઈ, યુસુફભાઈ ઓસમાણભાઈ બાવનકા,ઝુસબભાઈ હુશેનભાઈ રફાઈ,ફારૂકભાઇ સાદીકભાઈ મીર,રફીકભાઈ હબીબભાઇ રફાઈ નામનાં ઈસમો હાર જીતનો પૈસા વડે જુગાર રમતાં હતાં ત્યારે બાતમી ના આધારે બોટાદ પોલીસે રેડ પાડીને ઇસમોની અટકાયત કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image