હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાય
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો
હિંમતનગર તાલુકાના ના ગામ્ય પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે વ્યાજખોરોના ભોગ બનેલા લોકો માટે લોક દરબાર યોજાયો
જેમાં હિંમતનગર
નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એ.કે.પટેલ સાહેબ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી બારોટ સાહેબ તેમજ આજુબાજુ સ્થાનિક લોકો તેમજ ઊંચા વ્યાજવે પૈસા આપનારના ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ સાહેબ ને જણાવ્યું હતું
વ્યાજખોરોને ડામવા વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી અને ખાસ સુચના સાથે જણાવેલ કે કોઈ પણ નાગરીકે વ્યાજખોરોથી ડરવાની જરૂરીયાતનથી પોલિસ દરેક.નાગરીકના પડખે છે. વ્યાજખોરોની ધમકીથી જરા પણ ડરવાની જરૂરીયાતનથી પોલિસને સુચના આપો ફરીયાદ નોધાવો. એટલે પોલીશ તમને ૨ક્ષણ આપશે અને ફક્ત તમારે એવીડન્સ સાથે પોલીસને જાણકારી આપવાની ૨હેશે લોકોએ જરા પણ ભયભીત થવાની જરૂરીયાતનથી આમલોકો ને વિસ્તુત સમજુતી આપેલ ત્યારબાદ હાજર રહેલા લોકોમાંથી પણ પ્રશ્નકરવામાં આવ્યા ત્યારે તેમને પણ સકુશળ શાંભળી તેમના પણ જવાબો આપી ર્મંત્ર મુગ્ધ કરી નાખ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું
કે જો આપ વ્યાજખોરોના શિકાર બનેલા હોય તો
તમે અત્યારે અમને કહી ના શકતા હો તો પર્સનલ આવીને અમારી મુલાકાત કરી શકો છો
અને જો આપ આવીને મુલાકાત ના કરી શકો તો અમને લખીતમાં જાણ કરશો તો અમે એના ઉપર એક્શન લેશો
તેવું નાયબ પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.