નેત્રંગ પોલીસે થવા હાઇસ્કૂલ ખાતે SPC પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

નેત્રંગ પોલીસે થવા હાઇસ્કૂલ ખાતે SPC પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો


પ્નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય સાધના ઉતર બુનિયાદી હાઇસ્કુલમાં નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીં દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીંએ ગુલાબનું ફુલ આપી સ્વાગત કરાયું હતું,અને પોલીસ વિભાગની સેવા,સુરક્ષા અને શાંતિની કામગીરી-શિસ્તનું મહત્વ,ગુડ ટચ બેડ ટચ,પોલીસ હેલ્પલાઇન અંગે વિસ્તૃત સમજ આપવામા આવી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.