મહુવા : વિમલ એ નમનની બહેનને પ્રિયા સાથે આજથી આશરે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરેલ હોય જેની આ સામાવાળા મૂકેશ , નમન , ભાવેશ, હંસા,અને પુરીબેન આ લોકોએ દાઝરાખી હાર્દિકને આડેધડ માર મારી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ ફરીયાદ - At This Time

મહુવા : વિમલ એ નમનની બહેનને પ્રિયા સાથે આજથી આશરે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરેલ હોય જેની આ સામાવાળા મૂકેશ , નમન , ભાવેશ, હંસા,અને પુરીબેન આ લોકોએ દાઝરાખી હાર્દિકને આડેધડ માર મારી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ ફરીયાદ


મહુવા : વિમલ એ નમનની બહેનને પ્રિયા સાથે આજથી આશરે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરેલ હોય જેની આ સામાવાળા મૂકેશ , નમન , ભાવેશ, હંસા,અને પુરીબેન આ લોકોએ દાઝરાખી હાર્દિકને આડેધડ માર મારી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ ફરીયાદ

મારૂનામ વિજયભાઇ મનસુખભાઇ બાંભણીયા ઉ.વ.૨૮ ધંધો, મિસ્ત્રી કામ રહે.દશામાના મંદિર પાસે બંદર ગામ તા-મહુ વા જી. ભાવનગર ફોન. ૭૪૩૫૫૮૩૧૦૬૯

રૂબરૂ માં પૂછવાથી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપરમાં લખાવેલ જગ્યાએ મારા કુટુંબ પરિવાર સાથે રહું છું આ ને મિસ્ત્રી કામ કરું છું બે ભાઈઓમાં હું મોટો છું અને મારાથી નાનો હાર્દિક છે જ્યારે મારે બહેનો છે આજરોજ સાંજના સાડા છ વાગ્યા આસપાસ હું તથા મારા બનેવી રવિભાઈએ રીતે નામ બંને મોટર સાયકલ લઈને હોવા શ્રી ભવાની તરફ જતા હતા અને આ જ વખતે મારું નાનો ભાઈ હાર્દિક તથા મારા મામા નો દીકરો વિજય ડોળાસીયા એ બંને જણા અમોને મહુવા ખારજાપા પાસે ભેગા થઈ ગયેલા. આ વખતે કતપર ગામના મુકેશભાઈ ડોળાસિયા તથા નમન ભાઇ ડોળાસીયા એ બંને જણા અમોને ખારજાપે ઉભા હતા અને મારા ભાઈ હાર્દિકને તેમજ મારા મામા ના દીકરા વિજ યને બોલાવીને તું કેમ મારી સામે કાતર મારે છે તેમ કહી મારા મામાના દીકરા વિજયને તેમજ મારા નાના ભાઈ હાર્દિકને મુકેશભાઈએ જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો આપી બંનેને એક એક થપાટ મારેલ બાદ મારો નાનો ભાઈ હાર્દિક અને મારા મામા નો દીકરો વિજય એ બંને અમારી સાથે ભવાની મંદિર તરફ જવા નિકળેલ એ. વખતે રસ્તામાં એમાનપીર ની

જગ્યા પાસે પહોંચતા આ મુકેશ ડોળાસીયા તથા નમન ડોળાસીયા તેમજ જનક બારૈયા એ ત્રણે જણા હાથમાં હથિયાર લ ઈને ઊભા હતા જેમાં મુકેશ અને નમનના હાથમાં બે લાકડીઓ હતી જ્યારે જનક બારૈયા ના હાથમાં લોખંડનો પાઈપ હ તો તેઓ ત્રણેય જણા રસ્તામાં આડા ઊભા રહી ગયેલ અને અમો કાંઈ પણ બોલીએ એ પહેલા તેઓ મને મારા ભાઈ હા દીકને તથા મારા મામા ના દિકરા વિજયને આડેધડ મારવા લાગેલ આ વખતે પૂરી બહેન અને હંસાબેન પાછળથી આવેલા અને તેઓ બંને એ મને પકડી રાખેલ આ પછી જનક એ મને માથામાં લોખંડના પાઈપ નો એક ઘા મારતા મને લોહી ની કળવા લાગેલ આ વખતે મારા ભાઈને મુકેશ અને નમન આડેધડ લાકડી વડે મારમારવા લાગેલ જેમા મારી હથોડી તે પૂરી બેને હાથમાં લઈ મારા ભાઈ હાર્દિક ને મારેલ જેથી તેમને પણ મુંઢ ઈજા થયેલ અને તે પણ અહીં મારી સાથે જ સારવાર માં દાખલ કરેલ છે હાલ અમો બન્ને ભાઈઓની સારવાર શરૂ છે અને માથામાં ઈજા થયેલ છે.બાદ મારી હોસ્પીટલમાંથી રજા થઈ જતા હું મારા બનેવી સ્વીભાઈ મોહનભાઈ ડોળાશીયા સાથે મહુવા પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા આવેલ છું.

આ બનાવ બનવાનુ કારણ એવું છે કે મારા મામા નો દીકરો વિમલભાઈ એ નમનની બહેનને પ્રિયા સાથે આજથી આશરે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરેલ હોય જેની આ સામાવાળા લોકેએ દાઝરાખી આજરોજ પ્રથમ મહુવા ખારજાપે મુકેશ અને નમને મારા ભાઈ હાર્દિકને તથા વિજયને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો આપી બંનેને થપાટ મારી તેમ જ ભાદમાં ભવા ની મંદિર જતા રસ્તામાં એમાનપીર પાસે રસ્તામાં આડા ઊભા રહીને મુકેશ નમન અને જનક બારૈયા લાકડી તેમજ પાઇ ૫ વડે મને તથા મારા ભાઈને આડેધડ માર મારી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તે મજ પુરીબેન તથા હંસાબેને પાછળથી આવી મને પકડી રાખેલ હોય તેમ જ પુરીબેને મારા ભાઈને હથોડી મારી મુંઢઈજા કરેલ હોય તો તેઓ તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.