દુઃખદ અવસાન - At This Time

દુઃખદ અવસાન


રતિલાલ સવજીભાઈ કાના બાર. ઉ વ 81. તે સ્વ. સવજીભાઈ ધનજીભાઈ કાનાબાર ના પુત્ર તેમજ
સ્વ શૈલેષભાઈ. મયુરભાઈ
મમતા બહેન. ક્રિશ્ના બહેન ના પિતા અને સ્વ.રમણીકભાઈ. જેન્તીભાઈ શશીકાંતભાઈ. ( ભગત ભાઈ )ના ભાઈ અને ચોકી સોરઠ વાળા મકનજીભાઈ પરસોતમ રાજા ના જમાઈનું તારીખ 16. ના રોજ અહમદાબાદ ખાતે અવસાન થયેલ છે તેમની ટેલીફોનિક ઉઠામણું તથા સસરા પક્ષની સાદડી તારીખ 18. ને ગુરુવારે સાંજે 5. થી. 6 રાખેલ છે

મયુરભાઈ અહમદાબાદ
98791 46175

નીતિન ભાઈ માળીયા હાટીના
98254 22083

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.