સમગ્ર રાજુલા બ્રહ્મ સમાજ નું ગૌરવ
સમગ્ર રાજુલા બ્રહ્મ સમાજ નું ગૌરવ
સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામા રાજુલા બ્રહ્મ સમાજની મહિલાઓને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ઇનામ વિતરણો કરવામાં આવ્યા
અમરેલી ખાતે લોકસભાના સાંસદ પુરષોત્તમ રૂપાલા દ્વારા આયોજિત અમરેલી જિલ્લા કક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અમરેલી જિલ્લા ભરની મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં રાજુલા છે બ્રહ્મ સમાજની મહિલા પાંખ ની બહેનો દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં જાગૃતીબેન કૈલાશબેન તેમજ રાજુલા નગરપાલિકાના સદસ્ય અર્ચનાબેન જોશી તેમજ પલ્લવીબેન તેરૈયા સહિત અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા રાજુલા બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું હતું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
