ઈડરમાં તંત્રની કનડગત સામે વધુ એક આવેદન આપવામા આવ્યુ - At This Time

ઈડરમાં તંત્રની કનડગત સામે વધુ એક આવેદન આપવામા આવ્યુ


ઈડરમાં છેલ્લા ગણાયે દિવસોથી ટ્રાફિકમાં અડચણને બહાને નાના ધંધાર્થીઓને હેરાન-પરેશાન કરાતા હોવાની ફરિયાદો બાદ હવે ગુજરાતનો લારી-ગલ્લા-પાથરણા સંઘ મેદાનમાં આવ્યો છે. આ સંઘના ગુજરાત એકમના હોદ્દેદારોએ લોકલ નાના ધંધાર્થીઓ સાથે મળી પાલિકા કચેરી અને પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કનડગત બંધ કરવા માંગ કરી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.