અકાળા સ્વામીનારાયણ ભકિત મહીલા મંડળ દ્વારા આયોજીત ઘનશ્યામ બાળ ચરિત્ર પારાયણ છપૈયા ઉતરપ્રદેશ યોજાશે - At This Time

અકાળા સ્વામીનારાયણ ભકિત મહીલા મંડળ દ્વારા આયોજીત ઘનશ્યામ બાળ ચરિત્ર પારાયણ છપૈયા ઉતરપ્રદેશ યોજાશે


અકાળા સ્વામીનારાયણ ભકિત મહીલા મંડળ દ્વારા આયોજીત ઘનશ્યામ બાળ ચરિત્ર પારાયણ છપૈયા ઉતરપ્રદેશ યોજાશે

લાઠી તાલુકા ના અકાળા સ્વામીનારાયણ ભકિત મહીલા મંડળ દ્વારા આયોજીત ઘનશ્યામ બાળ ચરિત્ર સપ્તાહ પારાયણ છપૈયા ઉતરપ્રદેશ માં તા.૧૯/૧૨/૨૦૨૪ થી ૨૫/૧૨/૨૦૨૪ પ પુ નીલકંઠ ચરણદાસજી મંહત- જેતપુર સંસ્થા વ્યાસાસને રસપાન કરાવશે.ગુજરાત માથી સુરત, અકાળા, ના ભક્તજનો લાભ લેશે વિશેષ પારાયણ સાથે ઘનજીભાઈ જસમતભાઈ રાખોલીયા નટુભાઈ બાલુભાઈ વસોયા ની પેરણા થી ફી નેત્ર નિદાન - ફી- ચશ્મા વીતરણ નુ આયોજન સુરત ની લોકદર્ષ્ટી ચે.ટસ્ટ ચક્ષુબેક , ઈન્ડીયન રેડ કોર્સ સોસાયટી સુરત ના સહયોગ થી ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જોગાણી ( ઉપ પ્રમુખ ચક્ષુબેક , રેડ કોર્સ બલ્ડ સેન્ટર, સક્ષમ ઉપાઘયક્ષ સુરત મહાનગર દ્વારા તા ૨૧/૧૨/૨૦૨૪ અને ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૯ થી ૨ સુઘી છપૈયા તથા આસપાસ ના ગામો ની આંખ ની તપાસ તેમજ ફી ચશ્મા વિતરણ દેવચંદભાઈ લવાભાઈ વસોયા, જયંતીભાઈ મોહનભાઈ ઢોલરીયા ના સૌજન્ય થી થશે. બે દિવસ ચાલનાર આ નેત્ર નિદાન શીબીર મા અદાજીત એક હજાર કરતા વઘુ લોકો ની આંખ ની તકલીફ ભોગવતા લોકો નુ નિરાકરણ થશે.ખાસ આ નેત્ર નિદાન શીબીર મા નેત્રપત્યારોપણ નુ નિદાન થશે. ઉતરપ્રદેશ માં છપૈયા અને આસ પાસ ના ગામો માં કાળી કીકી માં કારણે અંઘત્વ ભોગવતા લોકો ને ફરી દર્ષ્ટી વાન બનાવવા માટે સુરત લાવવામા આવશે. લોક દર્ષ્ટી ચક્ષુબેક સુરત ડો પ્રફુલ્લભાઈ શિરોયા ના માઘયમ થી દાન મા મળનારી આંખો થી નેત્ર પત્યારોપણ કરાવી આપવા આવશે. નેત્ર પત્યારોપણ મા થનાર ખર્ચ આર્થીક સહયોગ ઘનજીભાઈ જસમતભાઈ રાખોલીયા ( ભગત) મીનાક્ષી ડાંયમડ તરફ થી મળશે. ગુજરાત માં આવા ભામાશા ના સહયોગ થી ગુજરાત ના સૌરાષ્ટ ના અમરેલી મા અંટીળીયા મહાદેવ દર માસે પહેલા રવીવારે ફી નેત્રયગ્ન ચાલે છે. સુરત - અકાળા મા અગાઉ આવાં ઘણા મેડીકલ કેમ્પ ના પણ સહયોગી રહ્યા છે. આધ્યાત્મિકતા સાથે આવા લોકઉપયોગી કાર્ય થી અસંખ્ય લોકો નુ ભલું થતું હોય છે. જન સેવા એજ પ્રભુ સેવા સુત્ર સાર્થક થાય.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.