ધંધુકા જીઈબી દ્વારા ધંધુકા તેમજ ધોલેરામાથી 74 લાખની વીજ ચોરી પકડાઈ. - At This Time

ધંધુકા જીઈબી દ્વારા ધંધુકા તેમજ ધોલેરામાથી 74 લાખની વીજ ચોરી પકડાઈ.


ધંધુકા જીઈબી દ્વારા ધંધુકા તેમજ ધોલેરામાથી 74 લાખની વીજ ચોરી પકડાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તેમજ ધોલેરા ખાતે ગત તારીખ 23/10/2024ની જીઇબી દ્વારા 48 ગાડીઓના કાફલા સાથે અલગ અલગ ટીમો બનવી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઇ હતી જેમાં ધંધુકા તેમજ આજુબાજુના ગામડાઓ સહિત ધોલેરા પંથકમાં પણ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઇ હતી.

ધંધુકા સહિત ધોલેરામાં પણ સઘન ચેકિંગ હાથ ધરાઇ હતી જેમાં કુલ 1400 જેટલા કનેકસનો ચેક કરાયા હતા તેમાથી કુલ 125 જેટલા કનેકસનો ચોરી કરતાં પકડાયા હતા.જેમના પાસેથી વસૂલવાની કીમત આસરે 74 લાખની ધરખમ રકમ ચોરી કરતા પકડાઈ હતી. ધંધુકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી 48 જેટલી ગાડીઓના કાફલાઑ સાથે વહેલી સવારે ધંધુકા પંથક તેમજ ધોલેરા સહિત કુલ 125 જેટલા કનેકસનો ચોરી કરતાં પકડી પાડી 74 લાખ રકમની ધરખમ રકમની ચોરી પકડાઈ હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.