રાણાકંડોરણામાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોને મુશ્કેલી
રાણાકંડોરણામાં દરવર્ષે ચોમાસામાં ભઠ્ઠીધારનું પાણી બસસ્ટેન્ડમાં ફરી વળતા દુકાનોમાં પાણી ભરાયાં જાય અને ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા નાના વેપારીઓને પડતી મુશ્કેલી પણ સ્થાનિક સતાપર બેઠેલા સરપંચ. જિલ્લા સદસ્યો આંખ આડા કાન કરી.આ બાબતે કોઈ આગળ આવી આ બસસ્ટેન્ડમાં ભરાતા પાણી નો નિકાલ કરવો જોઈએ તેવું નથી વિચારતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.