સાવલી ની સ્પેશિયલ પોકશો કોર્ટ નો ચુકાદો સામે આવ્યો…
VADODARA / SAVLI
સાવલી ની સ્પેશ્યલ પોકસો કોર્ટ માં વાઘોડિયા પોલીસ મથકે 2022 ની સાલ માં નોંધાયેલ દુષ્કર્મ ની ફરિયાદ નો કેસ ચાલી જતાં આરોપી અજયભાઈ વસાવા ને આજીવન સખતકેદની સજા અને એક લાખ નો દંડ ફટકાર્યો છે
વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2022 ની સાલમા રોઝીયાપુરા ના આરોપી એ જન્મદિવસ ની ભેટ લેવા વડોદરા જવાની લાલચ આપી તેણી ની માસી સાથે વડોદરા મોકલી દઈ વડોદરા થી આરોપી એ સગીરપીડિતા ને પોતાની બાઇક પર બેસાડી વાઘોડિયા નર્મદા કેનાલ ના ઝાડી ઝાંખરાં માં લઇજઇ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા અને વીડિયો બનાવી વાયરલ કરવા ની ધમકી આપ્યા બાબત ની ફરિયાદ નોંધાઇ હતી જેનો કેસ સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશ્યલ પૉકસો કોર્ટ ના જજ શ્રી જે, એ, ઠક્કર સાહેબ એ આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો અને સમાજ માં દાખલા રૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના, રોઝીયાપુરા ના આરોપી અજયભાઈ અબુંભાઈ વસાવા ને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ સહિત ની વિવિધ કલમો હેઠળ આજીવન સખતકેદ ની સજા અને વિવિધ ગુનાઓ માં એકલાખ રૂપિયાનો દંડ સાવલી સ્પેશિલ પોકસો કોર્ટ દ્વારા ફટકાર્યો છે અને આરોપી દંડ ની રકમ કોર્ટ ને ભરપાઈ કરે તો એ રકમ પીડિતા ને ચૂકવવા હુકમ કરેલ છે જ્યારે પીડિતા ના પરિવાર ને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ને સાતલાખ રૂપિયાનું વિકટીમકોમ્પોશેષન ચૂકવવા ભલામણ કરવામાં આવી છે....
8320737228
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.