બાલાસિનોર નગરપાલિકા દ્વારા એન્ટ્રી પોઇન્ટની સફાઈ કરવામાં આવી
બાલાસિનોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત એન્ટ્રી પોઇન્ટની સફાઈ કરવામાં આવી. સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્વચ્છ ભારત મિશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તેમજ સફાઈ અભિયાનના આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.