રાજકોટ:લોધિકાના માખાવડમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જે કરેલ 21 એકર જમીન ખુલ્લી કરાઇ. – પ્રણવ જોશી (જિલ્લા કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવતીની સૂચનાથી આજે જિલ્લાના લોધિકાના માખાવડ ગામમાં ભૂ માફિયાઓ દ્વારા સરકાર દ્વારા GIDCને ફાળવેલી જમીન પર ખેતી વિષય તેમજ પ્લોટ વિષયક દબાણો કરી દેવામાં આવ્યા હતા.તંત્રને ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા કાર્યવાહી કરવામાં આવી. જે પૈકી સર્વે નંબર 305 પૈકીની ખેતી વિષયકે 21 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત 100 કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળી
રહ્યું છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
