આ રહી હૈ મોત કી સવારી : બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ ને દેખાતી ન હોય તેમ રોડ પસાર થઈ રહી છે - At This Time

આ રહી હૈ મોત કી સવારી : બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ ને દેખાતી ન હોય તેમ રોડ પસાર થઈ રહી છે


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ શહેર માં ચારે બાજુએ cc ટીવી કેમેરા લગાવેલા છે તેમ છતાં આ મોત ની સવારી જેમાં તુફાન ગાડી માં ઢોર ની જેમ ભરી ને રોડ પર થી પસાર થાય છે જાણે જિલ્લા ટ્રાફિક પોલીસ ને આ તુફાન ગાડી ન દેખાતી હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ દેખાય રહ્યું છે અને CCC ટીવી કેમેરાને પણ આ તુફાન ગાડી દેખાતી નથી તેમ આ તુફાન ગાડી માં મોત ની ની સવારી ફરી રહી છે નંબર પરથી એવું અનુમાન કરી શકાય કે મધ્યપ્રદેશ થી મજુરી કામ અર્થે ગુજરાત આવતા હોય છે બોટાદમાંથી આજે પસાર થઈ રહેલી આ તુફાનમાં ગાડી અઢળક માલ સામાન અને બાઈક અને કેપેસિટી કરતા વધુ લોકો આ ગાડીમાં સવાર હતા જો લોકો પોતાના જીવના જોખમે પણ સવાર થઈ રહ્યા છે આ ગાડી બોટાદના માર્ગ પરથી પસાર થતા લોકોમાં આચાર્ય સાથે ચર્ચા કરતા હતા કે શું આ ગાડી આ ગાડી ને અકસ્માત થાય તો અંદર બેસેલા લોકો નું શુ થાય ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.