દેવપરા મહાદેવની જગ્યામાં સંતે જાડ પર ગળાફાંસો ખાધો
જસદણ તાલુકાના દેવપરા ગામની નજીક બિલિયા મહાદેવની જગ્યા આવેલી છે અને ત્યાં માહિતી અનુસાર ના સંતે ગત રાત્રિએ જાડ પર લટકાઈ ને ગળાફાંસો ખાધો હતો. ત્યારે આ સંત 25 વર્ષથી પણ વધુ આ જગ્યા પર મહાદેવની પૂજા અર્ચના કરતા હતા. જસદણમાં આ ઘટનાથી દેવપરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. આ ઘટના સાથે
ત્યાંના ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા જાણવા મળેલ કે આ અચાનક બાપુએ આવું પગલું ભરતા ખૂબ દુઃખદ બાબત કહેવાય. બાપુ અહીંયા વર્ષોથી પૂજા પાઠ કરે છે. કોઈપાસે ભેદભાવ કે રાગદ્વેષ પણ નહોતો પણ અચાનક બાપુએ આ પગલું ભરતા અમારા માટે દુઃખદ ઘટના છે. - સેવકો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.