અમદાવાદ માં શહેરમાં ટ્રાફિક ની સમસ્યાઓ યથાવત ટ્રાફિક બીજ તો છે પણ ટ્રાફિક ના નિરાકરણ માટે કોઈ નથી
તા:-૦૩/૧૨/૨૦૨૪
મંગળવાર
અમદાવાદ દિવાળી પછી ટ્રાફિક ની સમસ્યા યથાવત જોવા મળી હાલ પોલીસ દ્વારા નબીરાઓ માટે ડ્રાઇવ શરૂ કરી હતી પણ એમાં બાઈક ચાલક વધુ ઝપટ માં આવી ગયા અમદાવાદ સાબરમતી (આર ટી ઓ કચેરી બાર લાંબી લાઇન જોવા મળે છે હાઇકોર્ટે ની ટકોર બાદ પણ દિવા પાછળ અંધાળા જેવી સ્થિતિ હાઇકોર્ટે કારગીલ ક્રોસ રોડ સવારે અને સાંજે થતા ટ્રાફિક જામ
હાઇકોર્ટે જજ શ્રીઓ સવારે આવે ને સાંજે જાય ત્યા સુધીજ આ રોડ પર પોલીસ જવાન અને (TRB) જવાન જોવા મળે પછી સાંજે ૭ પછી ટ્રાફિક જામ પણ જોવા મળે ને હાઇકોર્ટે ચીફ જસ્ટિસ નીકળે પછી આ રોડ પર કોઈ જોવા નથી મળતું જેથી વાહન ચાલકો ગમે તેમ વાહનો ચલાવે છે
આ પ્રશ્ન ખાલી કારગીલ પાસેનો જ નથી વસ્ત્રાપુર તળાવ પાસે તો જાણે ટ્રાફિક બીટ ની ચોકી તળાવ પાસે ઉભા રહેતા વાહનો અને લારી ગલ્લા ઉઠવવા જ રાખી હોઈ તેવું દેખાઇ છે વસ્ત્રાપુર આલ્ફા મોલ ના કારણે અહીંયા વાહનોનો ઘસારો જોવા મળે છે વસ્ત્રાપુર તળાવ થી આલ્ફા મોલ થી રામાપીર ના મંદિર થઈને (IIMA) બ્રીજ પેહલા ટોરેન્ટ પાવર ઓફીસ નાના ચાર રસ્તા પર સવારે ને સાંજે ટ્રાફિક જામ જોવા મળે છે વસ્ત્રાપુર તળાવ પાસે આવડી મોટી તરફી બીટ બનાવી પણ સંજીવની હોસ્પિટલ પાસે સવારે કે સાંજે ટ્રાફિક જવાન કે પોલીસ કોન્સ્ટેબલ જોવા મળતા નથી પણ બીટ માં pcr અને ચોકી ખુલી જોવા મળે છે આવું કેમ સુ આ ચોકી ખાલી લારી ગલ્લાઓ અને રોડ પર ઉભા રહેતા વાહનો ને ઉપાડવાજ રાખી હશે કેમ અમદાવાદ કાયમી ટ્રાફિક ના નિકાલ નો કોઈ અંત નથી જ્યાં સુધી કામગીરી કરવી હોય ત્યાં સુધી કરે પછી હતું ને એવું ને એવું જોવા મળે છે હાઇકોર્ટે ખખડાવે એટલે થોડા સમય માટે નાના વાહનો ને મેમાં આપી કરોડો ની રકમ દેખાડવામાં આવે છે પછી હતું ને એવું ને એવું
ટ્રાફિક જામ થતા વિસ્તાર એસ જી હાઈવે આખો જે ટ્રાફિક જામ માટે સુપ્રસિદ્ધ છે પણ અમુક એવા વિસ્તારો છે જ્યાં ટ્રાફિક જામ જોવા મળે છે
પાંજળાપોર થી IIMA બ્રીજ થી વસ્ત્રાપુર તળાવ થી સંજીવની હોસ્પિટલ થી સંદેશ પ્રેસ રોડ થી બોડકદેવ થલતેજ થી ઝાઇડ્સ હોસ્પિટલ ક્રોસ રોડ થી કારગીલ ક્રોસ રોડ થી ગોતા ક્રોસ રોડ ચાંદલોડિયા બ્રીજ ઘાટલોડિયા બ્રીજ અખબારનગર કીટલી સર્કલ નવા વાડજ જુના વાડજ સર્કલ વ્યાસવાડી સર્કલ થી રાણીપ ક્રોસ રોડ થી સાબરમતી ટોરેન્ટ પોવર હાઉસ પાસે આતો ખાલી જે યાદ આવ્યા તે લખ્યા છે
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.