દામનગર પાલિકા ભામ નો ઇજારો રીન્યુ કરવું નું ભૂલી મૃતપશુ ના યોગ્ય નિકાલ માટે આનંદનગર ના રહીશો એ સત્તાધીશો ને આવેદનપત્ર પાઠવ્યું - At This Time

દામનગર પાલિકા ભામ નો ઇજારો રીન્યુ કરવું નું ભૂલી મૃતપશુ ના યોગ્ય નિકાલ માટે આનંદનગર ના રહીશો એ સત્તાધીશો ને આવેદનપત્ર પાઠવ્યું


દામનગર શહેર માં નગરપાલિકા  કચેરી મૃતપશુ ઓના નિકાલ કરવા ભામ નો ઇજારો આપવા નું ભૂલી પાલિકા કચેરી ખાતે નાયબ મામલતદાર ત્રિવેદી સાહેબ અને ચીફ ઓફિસર રાજ્યગૃરુ સાહેબ ને આવેદનપત્ર પાઠવી  મૃતપશુ નો યોગ્ય સમય મર્યાદા માં નિકાલ કરો ની માંગ સાથે આનંદનગર ના રહીશો નું આવેદનપત્ર દામનગર શહેર માં લમ્પી વાયરસ થી પશુ ના વધતા જતા મૃત્યુ દર સામે પાલિકા શાસકો સંપૂર્ણ અજાણ ભામ નો ઇજારો આપવા નું જ ભુલાયું છે કે કેમ ?શહેર ના આનંદનગર ના રહીશો પોતા ના મકાન ના બારી દરવાજા ખોલી ન શકે તેવી સ્થિતિ ભારે દુર્ગધ ભામ ના ઇજરા સ્થળે ખેતીકામ થયું હોવા ના સ્થાનિક ભાજપ અગ્રણી નો ચોંકાવનારો આક્ષેપ ભામ ના ઇજરા સ્થળ સહિત ના રસ્તા ની બંને બાજુ મૃત પશુ ઓના હાડપિંજર ના બિહામણા દ્રશ્યો

સમગ્ર વિસ્તાર માં ભારે દુર્ગધ થી આનંદનગર ના રહીશો એ મોરચો કાઢી નાયબ મામલતદાર અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી યોગ્ય સમય મર્યાદા માં મૃત પશુ ઓનો નિકાલ કરો ની માંગ કરી

દામનગર નગરપાલિકા શાસકો ની અણ આવડત કે બેદરકારી ભામ નો ઇજારો રીન્યુ ન કરાયો હોવા ની વાત સામે આવી મોટા પ્રમાણ માં લમ્પી વાયરસ થી પશુ મૃત્યુ દર વધતા પાલિકા શાસકો અજાણ 

ભારે લાચારી ભોગવતા આનંદનગર ના રહીશો ભયંકર દુર્ગધ વચ્ચે રહેવા મજબુર રસ્તા ઓની બંને તરફ માત્ર હાડપિંજર ના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા શાસકો શહેરીજનો ને આ દુર્ગધ થી મુક્ત કરવા તાકીદે મૃત પશુ ઓનો યોગ્ય સમય મર્યાદા માં નિકાલ કરાવે 

પાલિકા તંત્ર ની ધોર બેદરકારી એ સમગ્ર વિસ્તાર જ્યાં જૂવો ત્યાં હાડકા પથરાયેલ છે કોઈ આડશ કે કમ્પાઉન્ડ વગર માર્ગ કાંઠે ખુલ્લા પડી રહેલા મૃત પશુ ઓના હાડપિંજર લઈ ને રસ્તા ઉપર અસંખ્ય શ્વાન પણ હિંસક બની રહ્યા છે ત્યારે તંત્ર વાહકો એ

મૃતપશુ ઓનો યોગ્ય સમય માં નિકાલ કરવા કાયદા થી સ્થાપિત અધિકાર છે પણ અણ આવડત થી સમસ્યા ઉકેલવા ને દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે ત્યારે પાલિકા શાસકો ધ્યાન આપે તેવી બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ બાબતે પ્રાદેશિક કમિશનર કચેરી અને પ્રાંત ના સંકલન માં પણ રજુઆત મોકલી આપી છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.