TPO સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા અને PGVCLના ઇજનેર ચૌહાણને ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યા : અગ્નિકાંડમાં જવાબદારી મુદ્દે સઘન પૂછપરછ - At This Time

TPO સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા અને PGVCLના ઇજનેર ચૌહાણને ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યા : અગ્નિકાંડમાં જવાબદારી મુદ્દે સઘન પૂછપરછ


મહાપાલિકામાં સાગઠિયા મિટિંગમાં હતા, પોલીસે મિટિંગ હોલમાં જઇ તેને ઉઠાવી લેતાં અધિકારીઓમાં ફફડાટ

રાજકોટના અગ્નિકાંડમાં દરરોજ નવા ધડાકા થઇ રહ્યા છે બુધવારે સવારે ક્રાઇમ બ્રાંચની ટીમે ટીપીઅો સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા અને પીજીવીસીએલના ઇજનેર ચૌહાણને ઉઠાવી લઇ ત્રણેયની સઘન પૂછપરછ શરૂ કરી હતી, દુર્ઘટનામાં આ ત્રણેય અધિકારીઓની લાપરવાહી ચકાસવામાં આવી રહી છે અને પુરાવા મળ્યે ધરપકડ સુધીના પગલાંના પણ નિર્દેશ મળી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.