બોટાદમા બાળકી પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને ૨૦ વર્ષ ની સજા ફટકારતી બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ - At This Time

બોટાદમા બાળકી પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને ૨૦ વર્ષ ની સજા ફટકારતી બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ


બોટાદમા બાળકી પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને ૨૦ વર્ષ ની સજા ફટકારતી બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ

બોટાદ શહેરમાં ગત ૨૦૨૧ મા પિન્ટુ ઊર્ફે મન્ગો સોલંકી નામના શખ્સ એક બાળકી ને લલચાવી ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈજઈને બાળકી સાથે દુષ્કૃત્ય કરેલ જે મામલાની પોલીસ ફરીયાદ દાખલ થયેલ જે કૈસ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલીજતા સરકારી વકીલ કે એમ મકવાણાએ ધારદાર દલીલો અને રજુઆત કરેલ જે નામદાર જજ સાહેબે ગ્રાહય રાખી ને બોટાદ ડિસ્ટ્રિક્ટ જજ વી બી રાજપૂત સાહેબે આરોપીને ૨૦ વર્ષની સજા ફરમાવી હતી

Report, Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.