વિસાવદર તાલુકાના રામેશ્વર સતાધાર સ્થિત આશ્રય વૃદ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃદ્ધ દિવસની ભવ્ય ઉજવણી. - At This Time

વિસાવદર તાલુકાના રામેશ્વર સતાધાર સ્થિત આશ્રય વૃદ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃદ્ધ દિવસની ભવ્ય ઉજવણી.


વિસાવદર તાલુકાના રામેશ્વર સતાધાર સ્થિત આશ્રય વૃદ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃદ્ધ દિવસની ભવ્ય ઉજવણી. વિસાવદરથી થોડે દૂર આવેલ રામેશ્વર સતાધાર ખાતે આવેલ આશ્રય વૃદ્ધાશ્રમમા 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસની ભવ્ય ઉજવણી કરમાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુસ્કુન્દ ગુફા ભવનાથથી મહંત રાજુબાપુ . તેમજ રામેશ્વર આપાગીગા આશ્રમના મહંત ગોવિંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા આગેવાનો, અગ્રણીઓ. અધિકારીઓ, પદા અધિકારઓ ભાઈઓ તેમજ બહેનો બહોળી સઁખ્યામા હાજર રહ્યા હતા. આમ, વિશ્વ વૃદ્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમા ખાસ વૃદ્વ લોકોને સદા મદદ મળે તે માટે સરકાર તરફ થી 14567 હેલ્પલાઇન નમ્બર વિશે આભા બેન દ્વારા વિશેષ માહિતીથી હાજર વૃદ્વ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમા નરેન્દ્ર ભાઈ કોટીલા, રમેશભાઈ સોલંકી, નાનજીભાઈ રાઠોડ, હરીભાઈ સોલંકી, વાઘાભાઈ સરપંચ, ભરતભાઈ દાફડા, મકવાણા ભાઈ ફોરસ્ટર,મનસુખ ભાઈ પરમાર, બાલુભાઈ ખુમાણ, કીર્તનદાસ બાપુ જામનગર, બારોટ લધુંભાઈ મોટા આંકડીયા કેશવ બારોટ,વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાપક વશરામ ભાઈ પરમાર,અરવિંદભાઈ ઠાકોર,પ્રવીણભાઈ વિઝુડા, દિનેશભાઇ સોલંકી, નિર્મલા બેન વાઘેલા, ફાલ્ગુની બેન વર્મા, હેતલબેન સોલંકી,કિરણબેન વિઝુડા તથા આરતી પરમાર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.