મહુવા આરામ ગ્રુપ પાસે બાતમી હકીકત મુજબ મેઘરજ સિનેમા સામે મહેશભાઈ નરશિભાઈ સાંખટ અને હિતેશભાઈ શાંતિભાઈ જોળીયા ગુજરાત અને પંજાબ આઈ પી એલ ક્રિકેટ મેચ પર હારજીતના જુગાર રમતા રેડ દરમિયાન મહેશ સાંખટ હાજર મળી અને હિતેશ જોળીયા હાજર નહીં મળી આવતા મહુવા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

આ પ્રકારના તમામ સમાચાર માટેે