જેતપુરમાં PGVCALના ટ્રાંસફર નીચે વીજ શોક લાગતા એક ગાયનું કમકમાટી ભર્યું મોત - At This Time

જેતપુરમાં PGVCALના ટ્રાંસફર નીચે વીજ શોક લાગતા એક ગાયનું કમકમાટી ભર્યું મોત


ચાંપરાજપુર રોડ ઉપર આવેલ વીરસારંગ હનુમાનજી મંદિરની બાજુમાં રહેલ વિજટીસી પોલ પાસે એક ગાય ને વિજ સૉર્ટ લાગતા ગાયનું ઘટના સ્થળ મોત પશુપાલક ગાય ચરાવતા હતા ત્યારે એક ગાય ને વિજસૉર્ટ લાગતા ગાયનું મોત થતા પશુપાલક ને 40હજાર નું નુકસાન ..PGVCAL ની ટિમ ઘટના સ્થળ પહોંચી પાવર બંધ કરી આગળ ની કાર્યવાહી કરી..

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image