31 st.પહેલા રાજકોટ પોલીસ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને કરાયા એકત્ર
રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને કરાયા એકત્ર
120 જેટલા આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર કરવામાં આવ્યા એક કરતાં વધુ ગુનાઓ ધરાવતા આરોપીને બોલાવવામાં આવ્યા હતા
ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રીશિટરો ને અપાઈ કડક સૂચના
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.