બાલાસિનોર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, - At This Time

બાલાસિનોર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ,


ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે
સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય ત્રણ ધ્યેયો છે
નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા ભર શિક્ષણ .
દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે

ઉપરોક્ત ઉદેશ્યને સિદ્ધ કરવા માટે શિક્ષણ વર્ષ 2024 25 માં બ્રાન્ચ શાળા નંબર 5 કાલુપુર તારીખ 26/6/2024 ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું
શાળા પ્રવેશોમાં બાળકોને સ્કૂલબેગ વગેરે આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું

શાળા પ્રવેશ ઉત્સવમાં મુખ્ય મહેમાન શ્રી પોલીસ અધિક્ષક ડી.વાય.એસ.પી. ડોડીયા સાહેબશ્રી..
બાલાસિનોર .
હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ .
પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ શાહ
સામાજિક કાર્યકર જમીલાબેન દિવાન..
ઇમરાન ભાઈ .. રઈસખાન.. સમિતિ નાં સભ્ય કિરણભાઈ ..
ગામના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળા પ્રવશોત્સવ શાળા નહિ પરંતુ સમગ્ર ગામનો ઉત્સવ બની ગયો.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.