સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ત્રણ કલાકના ભારે જહમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું દર્દીના પેટમાંથી 15 સેન્ટીમીટરનું દાતણ બહાર કાઢ્યું. - At This Time

સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ત્રણ કલાકના ભારે જહમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું દર્દીના પેટમાંથી 15 સેન્ટીમીટરનું દાતણ બહાર કાઢ્યું.


સાબરકાંઠા
હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ત્રણ કલાકના ભારે જહમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું દર્દીના પેટમાંથી 15 સેન્ટીમીટરનું દાતણ બહાર કાઢ્યું.
હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ગાંધીનગરના લાકરોડાના 65 વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવો ઉપાડતા તેઓએ ગાંધીનગર સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે ગયા હતા પરંતુ સારવાર સફળ ન થતા અંતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વિભાગમાં સારવાર મેળવ્યા બાદ સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ પેટમાંથી 15 સેન્ટીમીટર નું દાતણ બહાર કાઢી સફળ ઓપરેશન હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે હાલ આ દર્દીની સારવાર સુધારા ઉપર છે ત્યારે દર્દીનું સફળ ઓપરેશન પૂર્ણ થતા દર્દીના પરિવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો.
રિપોર્ટર સંગીતા ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.