ચુડામાં ભુગર્ભ ગટરનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ચૂડામાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા લોકોમાં આનંદ
ચુડામાં ભુગર્ભ ગટરનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ચૂડામાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા લોકોમાં આનંદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રસ્તા પર આવી જતા મુશ્કેલી સર્જાતી હતી. ત્યારે અવારનવાર રજૂઆત બાદ તંત્રએ ચુડામાં ભુગર્ભ ગટરનું કામ શરૂ કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. હાલ ચુડામાં ભુગર્ભ ગટરનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.