ધ્રાંગધ્રા ST ડેપોને દિવાળીના તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા બસ સંચાલનથી રૂપિયા ચાર લાખથી વધુની આવક મેળવી
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા એસટી ડેપો દ્વારા દિવાળી નિમિત્તે વધારાનું સંચાલન કરી 31 જેટલી ટ્રીપ કરી રૂપિયા ચાર લાખ જેટલી વધારાની આવક મેળવેલ હતી તેમજ 15450 જેટલા મુસાફરો ને માદરે વતન જવા સુવિધા આપવામાં આવેલ હતી જે જોતા ધ્રાંગધ્રા ડેપોને દિવાળીનો તહેવાર ફળ્યો હતો ધ્રાંગધ્રા કેન્દ્ર ખાતે 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ નિમિત્તે વિભાગીય નિયામક રાજકોટના માગેદશેન હેઠળ ડેપો કમેચારી ઓ દ્નારા નિગમની કામગીરી વિશે મુસાફરોને અવગત કરાવી તેમને ચોકલેટ આપી મો મીઠું કરાવેલ હતુ ત્યારે ધ્રાંગધ્રા એસ ટી ડેપો દ્વારા રોજિંદા 18033 કિમી 210 રુટ મા સંચાલન કરી રોજિંદા 3000 પાસ ધારકો અને 7000 જેટલા મુસાફરો ને સેવા પ્રદાન કરી રહેલ છે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા એસટી ડેપો દ્નારા દિવાળી નિમિત્તે વધારાનુ સંચાલન કરી 31 જેટલી ટ્રીપ કરી રૂપિયા ચાર લાખ જેટલી વધારાની આવક મેળવેલ હતી તેમજ 15450 જેટલા મુસાફરો ને માદરે વતન જવા સુવિધા આપવામાં આવેલ હતી જે જોતા ધ્રાંગધ્રા ડેપોને દિવાળીનો તહેવાર ફળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.