વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ૨૦૨૪ નો ભવ્ય પ્રારંભ થયો
વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ૨૦૨૪ નો ભવ્ય પ્રારંભ થયો
ઓસમાણ મીર તથા તેમના દિકરા કોકીલ કંઠ થી તેમના અંતરમન આવાજ કેટલાય સંગીત ગીતો અને મોર બની થનગાટ કરે..... તેવા સુપ્રસિદ્ધ ગીતો નો શૂર રેલા રહ્યા છે. અને વડનગર ની પ્રજાજનો ધ્યાનમગ્ન બની
વિક્રમ સંવત ૨૦૮૧કારતક સુદ -૧૦ એ વડનગર તાનારીરી મહોત્સવ નો બે દિવસ નો પ્રારંભ થયો તેમાં શાસ્ત્રીય સંગીત ના ક્ષેત્રે વડનગર નગરી નું નામ પૃથ્વી પર નહીં આખા બ્રહ્માંડમાં શાસ્ત્રીય સંગીત શૂર સાંભળ્યા છે.શાસ્ત્રીસંગીત ના રાગો તથા શિવ, કૃષ્ણ,રામ જેવા પરમ પિતા પરમેશ્વર નો અનુભવ થાય તેવા રાગો નામ તથા ગાવા નો સમય વિશે વાત કરી હતી. વડનગર નગરી સંગીત શૂર થી કેટલાય મહાપુરુષ પરબ્રહ્મ તથા અનૂભૂતિ પણ થયેલ છે. તેથી વડનગર માં ૨૦૦૫થી આ તાનારીરી મહોત્સવ પ્રારંભ થયો હતો અને આ વર્ષે પણ વડનગર તાનારીરી મહોત્સવ -૨૦૨૪ ની ભવ્ય ઉજવણી થ ઈ રહી છે. આ પ્રસંગે મૂળુભાઈ બેરા મંત્રીએ સુશ્રી વિદુષી પદમા સુરેશ તલવાલકર ને મોમેન્ટો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા .
આ પ્રસંગે મૂળુભાઈ બેરા પ્રવાસન સંસ્કૃતિ વિભાગ ઓ વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, સુશ્રી વિદુષી પદમા સુરેશ તલવાલકર નિરજ એન્ડ અમી પરીખ ગ્રુપ શાસ્ત્રીય ગાયન ,કુ.મૈથિલી ઠાકુર શાસ્ત્રી ગાયન , ઓસમાણ મીર લોકકલાકાર પોતાનો સંગીત તથા શાસ્ત્રી સંગીત નો સુર રેલાવી રહ્યા છે. અશ્વિની કુમાર અગ્રસચિવ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર , આલોકકુમાર પાંડે સંગીત નાટય એકેડેમી ના અધ્યક્ષ ગાંધીનગર.એમ નાગરાજન મહેસાણા જિલ્લા કલેકટર.મહેસાણા ડીડીઓ ડૉ હસરત જૈસમીન તથા જીલ્લા તથા તમામ અધિકારીઓ તથા કર્મચારી ગણ તથા વડનગર મામલતદાર તથા તાલુકા પંચાયત ટીડીઓ તથા વડનગર અગ્રણી નાગરિકો હાજર રહી ને આ તાનારીરી સંગીત મહોત્સવ માણી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.