વીંછિયા ના માર્કેટીંગ યાર્ડ ખાતે સામૂહિક યોગાભ્યાસ નું આયોજન થયું - At This Time

વીંછિયા ના માર્કેટીંગ યાર્ડ ખાતે સામૂહિક યોગાભ્યાસ નું આયોજન થયું


આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વહેલી સવારે ઉગતાં સુરજના મનોરમ્ય વાતાવરણમાં વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સામુહિક યોગાભ્યાસનું અદ્ભૂત આયોજન થયું આ તકે સહકારી આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વડીલ મહાનુભાવો, રાજકીય આગેવાનો, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યો, વિદ્યાર્થી મિત્રો તેમજ સ્થાનિક લોકોએ હાજર રહી યોગાસન કર્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.