**સંજેલી તાલુકામાં વર્ષ -૨૦૨૨/૨૩/૨૪ના નાણાપંચના કામો કર્યા વિના/બારોબાર બિલ પાસ કરી પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ સહિત સંજેલી ગ્રામસભામા તા.વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત**રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**સંજેલી તાલુકામાં વર્ષ -૨૦૨૨/૨૩/૨૪ના નાણાપંચના કામો કર્યા વિના/બારોબાર બિલ પાસ કરી પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ સહિત સંજેલી ગ્રામસભામા તા.વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત**રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


**સંજેલી તાલુકામાં વર્ષ -૨૦૨૨/૨૩/૨૪ના નાણાપંચના કામો કર્યા વિના/બારોબાર બિલ પાસ કરી પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ સહિત સંજેલી ગ્રામસભામા તા.વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત**

સંજેલી તાલુકામાં વર્ષ ૨૦૨૨/૨૩/૨૪ મા નાણાપંચ દરમિયાન સંજેલી નગરના વિકાસ માટે કામો કરાવવામા આવ્યા હતા પરંતુ સ્થળ ઉપર એક પણ કામ થયેલ ના થયા હોવાની સાથે સાથે બારોબાર પૈસા ઉપાડી લેવામા આવ્યા હોવાની નગરજનોની રાવ જણાય આવે છે ત્યારે આ કામો બાબતે તા.વિકાસ અધિકારી રુબરુ સ્થળ પર જઈ કામો થયેલ છે કે નહી તે બાબતે તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા ગ્રામ સભામા લોકો દ્વારા રોષ સાથે રજૂઆત કરાઈ હતી .....જેમા નીચે પ્રમાણે કેટલાક કામો થયેલ છે કે નહી અથવા તે કામ કોના દ્વારા કરવામા આવેલ છે.? કેટલા પૈસા ઉપાડવામા આવેલ તમામ તપાસ કરાવવા ગ્રામજનો દ્વારા ધારદાર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી
(૧)ટીસાના મુવાડા ભાણપુર ફાટક પાસે મિની એલાયનુ કામકાજ / અંદાજીત કામની રકમ ઉપાડેલ/ ૯૭૦૦૦, હજાર
(૨) સંજેલી ગામે આદિવાસી ચોક પાસે મિની એલાયનુ કામ ઉપાડેલ રકમ/૯૭૦૦૦,હજાર
(૩)સંજેલી ગામે મોડાસિયા ફળિયામા બોરમોટરની કામગીરીમા ઉપાડેલ રકમ/૫૭૦૦૦,હજાર
ઉપરોક્ત તમામ કામો સ્થળ ઉપર જણાય આવેલ નથી અને તેના કામગીરી પુર્ણ કરેલ હોય તેમ ભારોભાર પૈસા ઉપાડી લેવાના ગ્રામજનોએ ગ્રામ સભામા તાલુકા વિકાસ અધિકારી સામે ઉગ્ર રજૂઆત કરી જાતે સ્થળ ચકાસણી કરી દિન( ૧૦) સુધીમા તપાસ તેમજ કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી,


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.