વિસાવદર તાલુકામાં ઇકોસિટીવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાંગરબી મા નવતર પ્રયોગ કરીને સખત વિરોધકર્યો
વિસાવદર તાલુકામાં ઇકોસિટીવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાંગરબી મા નવતર પ્રયોગ કરીને સખત વિરોધકર્યો વિસાવદર તાલુકા મા રાજ્યસરકાર દ્વારા ઇકોજોન માટે જાહેર નામું બહાર પડ્યું ત્યારથીઇકોજોન ના વિરોધમા ગ્રામ્ય વિસ્તાર ના સરપંચ તેમજ રાજકીય પદાધિકારીઓ દ્વારા ઇકોજોન નાબૂદ કરવા માટે વિસાવદર પ્રાંતઅધિકારી ને આવેદન પત્ર આપેલ હોઈ ત્યારે વિસાવદર તાલુકાના ગીરના ગામડા હરિપુરસહિત ગામડા ઓ મા સરકાર દ્વારા જે ઇકો સેનસીટીવ ઝોન નો કાળો કાયદો લગાવવા જઈ રહ્યા છે તે મુદ્દે ઠેર ઠેર માં આદ્યશક્તિના આરાધના સાથે ગીર ના ગામડાઓ મા નાની બાળાઓ તેમજ ગ્રામ જનો દ્વારા કાયદો નાબુદ કરવા માટે સરકાર ને માતાજી સદબુધ્ધી આપે તેવી પ્રાર્થના કરવામા આવીહતી અને ગરબી રમતી નાની બાળાઓ દ્વારા મા ભગવતી સરકાર ને સદબુદ્ધિ આપે અને ઇકોજોન નો કાયદો રદથાય તેવી પ્રાર્થના કરેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.