ઉના પોલીસ મહારાષ્ટ્રની આંતર રાજ્ય મોટરસાયકલ ચોર ગેંગને પાંચ મોટરસાયકલ સાથે રોકડિયા હનુમાનનેથી પકડી પાડ્યા
. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી - જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત - નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે
ઉના પી.આઈ.શ્રી.એમ.યુ.મસી સાહેબ નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડ પોલીસના માણસોની ટીમો બનાવી મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશ ભાઇ છગનભાઇ તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા જસપાલસિંહ પ્રતાપસિંહ તથા ધર્મેન્દ્ર સિંહ હરાજભાઇ તથા રાહુલભાઇ નારણભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ.કોન્સ . નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચશા નાઓની સંયુક્ત બાતમી આધારે ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી કુલ -૦૫ મો.સા. સાથે પકડી કાયદેશરની કાર્યવાહી કરાવામાં આવેલ છે . મહારાષ્ટ્રની આંતરરાજ્ય ગેગના એક ઇસમને પકડી પાડી વાલીવ પો.સ્ટે . ( મહારાષ્ટ્ર ) ના કુલ -૦૪ મોટર - સાઈકલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ
આરોપી : - ( ૧ ) વારિશ નાફીશભાઇ સીદીકી મુસ્લીમ ઉ.વ .૩૩ ધંધો.મજુરી મુળ રહે . કરીમનગર વસઇફાટા તા.પેલ્હાર જી.થાણે રાજય મહારાષ્ટ્ર હાલ રહે.રાજકોટ જામનગર રોડ શાંઢિયા પુલ વુડકા કવાર્ટર કબ્જે કરેલ મદામાલ - ( ૧ ) વાલીવ પો.સ્ટે . ( મહારાષ્ટ્ર ) ગુ.ર.નં .૧૦૨૮ / ૨૦૨૧ આઈ.પી..સી.ક .૩૭૯ સુઝુકી કંપનીની મો.સા.ના એન્જીન નંબર AF216463387 વાળી કિ.રૂ .૪૦,૦૦૦ / ( ૨ ) વાલીવ પો.સ્ટે . ( મહારાષ્ટ્ર ) ગુ.ર.નં .૧૧૧૨ / ૨૦૨૧ આઈ.પી.સી. ૬.૩૭૯ હોન્ડા કંપનીની ચેસીસ નંબર ME4JF914LLW205173 મો.સા.ના એન્જીન નંબર JF91EW1205344 વાળી કિ.રૂ .૩૦,૦૦૦ / ( ૩ ) વાલીવ પો.સ્ટે . ( મહારાષ્ટ્ર ) ગુ.ર.નં .૧૧૩૪ / ૨૦૨૧ આઈ.પી..સી . ક .૩૭૯ સુઝુકી કંપનીની બર્ગમેન મો.સા.ના એન્જીન નંબર AF216564542 વાળીની કિ.રૂ .૬૦,૦૦૦ / ( ૪ ) વાલીવ પો.સ્ટે . ( મહારાષ્ટ્ર ) ગુ.ર.નં .૧૨૩૨ / ૨૦૨૧ આઈ.પી..સી . ૬.૩૭૯ સુઝુકી કંપનીની બર્ગમેન મો.સા.ના એન્જીન નંબર AF216564542 વાળીની કિ.રૂ .૬૦,૦૦૦ / ( ૫ ) સુઝુકી કંપનીની કાળા કલરની મો.સા.ના એન્જીન નંબર AF211969130 વાળી કિ.રૂ .૪૫,૦૦૦ / કુલ મો સા .૦૫ ની કુલ કિ .૩.૨,૧૦,૦૦૦ / કામગીરી કરનાર : -
પી.આઈ.શ્રી.એમ.યુ.મસી સાહેબ , એ એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશ ભાઇ છગનભાઇ તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા જસપાલસિંહ પ્રતાપસિંહ તથા ધર્મેન્દ્ર સિંહ હરાજભાઇ તથા રાહુલભાઇ નારણભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ આવી રીતે ઉના પોલીસની સુંદર કામગીરીને લોકોએ બિરદાવી હતી .
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.