ભારત WORLD CUP CHAMPION બનતાં રાજકોટ ના રીંગ રોડ પર ઉત્સવ જેવો માહોલ
ભારત અને સાઉથઆફ્રિકા વચ્ચેની ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
રંગીલા રાજકોટ શહેરની શાન કહેવાતા રીંગ રોડ (રેસકોર્સ) વિસ્તારમા ઉત્સવનોં માહોલ જોવા મળી રહ્યો હતો, તથા શહેરની ક્રિકેટ પ્રેમી જનતાએ શહેરના જાહેર માર્ગો પર નીકળી ને ઉજવણી કરી હતી અને ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
7016873895
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.