વિસાવદર પોલીસ ના હેડકોન્સ્ટેબલવીડી ગઢવી ના ત્રાસ થી યુવાન આત્મ હત્યા કરવા મજબુર બન્યો
વિસાવદર પોલીસ ના હેડકોન્સ્ટેબલવીડી ગઢવી ના ત્રાસ થી યુવાન આત્મ હત્યા કરવા મજબુર બન્યોવિસાવદર પોલીસ ના હેડકોન્સ્ટેબલ વીડીગઢવી ના ત્રાસ થી યુવાન નો આત્મહત્યા નો પ્રયાસ વાતકરવામાં આવેતો વિસાવદર પોલીસ મા નોકરી કરતા અને પેસા મારોપરમેશ્વર અને હુ પેસાનોદાસ નું સૂત્ર લઈને સરસઈ ઓપી બીટ માહાલમાં ફરજ બજાવતા વીડી ગઢવી ના ત્રાસથી સરસઈ ગામના યુવાન રઘુવીર વાળા દ્વારા ગતતારીખ 4ના રોજ ધેનની દવાની ટીકડી નોવધુડોઝ લઈને આત્મ હત્યા ની કોસીસ કરેલ હતી સદનસીબે જીવબચી ગયેલ પરંતુ મીડિયા દ્વારા ભોગબનનાર રઘુવીર ની રૂબરૂ મુલાકાત લેતા જણાવેલ કે હેડકોન્સ્ટેબલ વીરાભાઇ ગઢવી દ્વારા માનસિક ટોર્ચર કરીને અવાર નવાર રૂપિયા ની માંગ કરતા હોઈઅને તું દારૂનો ધન્ધો કરેછે તેવું કહીને રાતના પણ ધરેઆવીને પરિવાર ની સામે બિભસ્મ ગાળું બોલીનેરાતના ઘરેથી ઉપાડી જય ને બેરહમી થી માર મારતા હોઈ સાથે પોલીસ મા નોકરી નો કરતો ઇસમ જીતુદાહીમાનામનો વ્યક્તિ પણ માર મારતો હોઈ અને કાયદેસર બન્ને જણા જેમ ટેરીરિસ્ટહોઈ તે રીતેત્રાસગુજારતા હોઈ તેથી પોતે ના છૂટકે આત્મહત્યા કરવા મજબુર બન્યા હોઈ તેવું મીડિયા ને જણાવેલ હતુંજ્યારે સૂટસાઈટ ની કોસીસ કરેલ અને ભોગબનનાર જ્યારે જૂનાગઢ હોસ્પિટલ મા સારવાર હેઠળ હોઈ ત્યારે પોલીસ દ્વારા રઘુવીર ના ખીચા માંથીપોતે લખેલ 4પાનાની સૂટસાઈટ નોટ અને મોબાઈલ પણ સાથે લઈગયેલ છે તોશુ પોલીસ ડિપાર્ટમેન્ટ રઘુવીર ની સૂટસાઈટ નોટ અને મોબાઈલ કબ્જે લઈને શુસાબિત કરવા માંગે છે કે પછી પોતાના ડિપાર્ટમેન્ટ ના પોલીસ કર્મચારી ના બચાવ મા પોલીસ પડિહોય તેવું ભોગબનનાર દ્વારા જણાવેલ હતું વધુ લોકોમાંચર્ચા તી વિગત મુજબ પોલીસ હેડકોન્સ્ટેબલ વીડીગઢવી વિસાવદર મા પહેલા ફરજ બજાવી ગયેલ ત્યારે પણ વિસાવદર ના વહેપારી ની લેડીસ સામે અશોભનીય વર્તન કરેલ ત્યારે બદલી થયેલ અને ફરિપાછા રાજકીય વગવાપરીને વિસાવદર બદલી કરાવી લીધેલ જ્યારથી ફરી વિસાવદર મા ફરજ પર આવેલ ત્યારથી પોતેજ પોલીસ સ્ટેશન અધિકારી હોઈ તેવું વર્તન કરતા હોઈ અરજ દાર સાથેપણગેરવર્તન કરીને અપમાનિત કરતા હોઈ અને વિસાવદર પોલીસસ્ટેશન પોતાની માલિકી હોઈ તેમ તમામ પોલીસ સાથે પણ ગેરવર્તુક માટે જાણીતા છેત્યારે હવે જોવાનું એ રહ્યુંકે ડિસિપ્લિનમા માનનારા ઉચ્ચ અધિકારીઓ પબ્લિક ઉપર ત્રાસ ગુજારીને મરવામજબુર કરતા પોતાનાજ ડિપાર્ટમેન્ટ ના જવાન વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી આમ નાગરિક નો અવાજ પોલીસ એન કેન પ્રકારે ડામીદેશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.