રાજકોટ શહેરમાં વરસાદની શક્યતા વચ્ચે પારો 44 ડિગ્રી નજીક પહોંચ્યો - At This Time

રાજકોટ શહેરમાં વરસાદની શક્યતા વચ્ચે પારો 44 ડિગ્રી નજીક પહોંચ્યો


છૂટાછવાયા વાદળો છવાયા પણ અંગ દઝાડતી ગરમીમાં રાહત ન મળી

રાજકોટ શહેરમાં શુક્રવારે આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દિવસ દરમિયાન ક્યારેક વાદળો છવાતા હતા પણ ગરમીનો પ્રકોપ એટલો હતો કે તે વાદળો પણ રાહત આપી શક્યા ન હતા. સવારે પણ તાપમાન 35થી ઉપર રહ્યું હતું અને બપોરે બે વાગ્યે 43 ડિગ્રી સેલ્શિયસને પાર થયું હતું. સાંજ સુધીમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્શિયસ પહોંચી ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.