જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ - At This Time

જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ


જેતપુર

જેતપુર, જેતલસર, બોરડી સમઢીયાળા, પેઢલા, પીઠડીયા રબારીકા સહીત પંથકમાં ધોધમાર વરસાદ

જેતપુર શહેરના રોડ પર પાણી ફરી વળ્યા

વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ

વરસાદ પડતા ખેડૂતો ના પાકને
નવુ જીવન મળતા ખુશીનો માહોલ

વરસાદ વરસતા કપાસ, મગફળી સહિત પાકને નવું જીવનદાન

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.