બોટાદના નવા ડાળીયાના કારખાના પાસે આઈસરે વીજ પોલ સાથે અથડાતા નાસભાગ
( પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ ના શક્તિ પાર્ક સોસાયટી નવા ડાળીયાના કારખાના પાસે GJ 7-YZ -9729 ચાલકે બે ફિકરાય થી અને ગફલત ભરી રીતે ચલાવી શેરી માં વીજ પોલ સાથે અકસ્માત કરતા બે વીજ પોલ વાયર સાથે ટુટી પડ્યો હતા બનાવ બનતા સોસાયટીના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ગયા મહિને પણ ડમ્પર ના ચાલકે વીજ પોલ તોડી નાખ્યો હતો પણ હજુ પણ મોટા વાહનો શેરી માંથી પસાર થાય છે જેના કારણે બનાવો બનવા પામે છે શુ તંત્ર મોટા અકસ્માત ની રાહ જોય રહ્યું છે મોટો અકસ્માત થાય પછી કુંભ કર્ણ નિદ્રા માંથીજાગ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.